શ્રી બાલાજી ફાઉન્ડેશન
બાલાજી ગ્રુપ – સુરત

શ્રી બાલાજી ફાઉન્ડેશન સમુદાયોને વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા ઉંચાઈ પર પહોંચાડવા માંટે પ્રતિબદ્ધ છે. અમારાં સેવાઓમાં કોરોના માં રાહત, આરોગ્ય સહાયતા, અને સામાજિક સશક્તિકરણની યોજનાઓ છે, જે લાક્ષણિક રીતે નાના અને આર્થિક રીતે પછડાયેલા લોકોની જીંદગી સુધારવા માટે કાર્યરત છે.

DAYS
HOURS
MINUTES
SECONDS
DAYS
HOURS
MINUTES
SECONDS

અમારી સેવા

કોરોના ગ્રસ્ત માટે ટિફિન સેવા
૮૦,૦૦૦+ વેક્સીન મુકવામાં આવી
કોરોના કાળ માં ઉકાળા નો પ્રોગ્રામ
૩૫,૦૦૦+ આયુષ્માન કાર્ડ
૪૦૦૦+ ઈ-શ્રમ કાર્ડ
૨૫૦+ PM કિશાન KYC
રક્ત દાન કેમ્પ
કુંવર બાઈ નું મામેરું
સાત ફેરા સમૂહ લગ્ન
અંતિમ યાત્રા – સ્વર્ગ રથ

અમારા વિશે

શ્રી બાલાજી ફાઉન્ડેશન સમુદાયોને વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા ઉંચાઈ પર પહોંચાડવામાં પ્રતિબદ્ધ છે. અમારી સેવાઓમાં કોરોના માં ટિફિન સેવા , અન્ન રાહત, વિવિધ આરોગ્ય સહાયતા, અને સામાજિક સશક્તિકરણની યોજનાઓ છે, જે આર્થીક રીતે નાના અને પછડાયેલા લોકોની જીંદગી સુધારવા માટે વિવિધ રીતે કાર્યરત છે.

અમે એક એવા સમાજની રચના માટે કાર્યરત છીએ, જ્યાં દરેક વ્યક્તિને મૂળભૂત સેવાઓ મળી શકે અને વિકાસ તથા સમૃદ્ધિ તરફ તમામ લોકો એકસાથે આગળ વધે.

આરોગ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણકારી યોજનાઓ દ્વારા દરેક વ્યક્તિને સશક્ત અને સક્રિય બનાવવાનો છે, જેથી તેમને એક સારું અને આરોગ્યમય ભવિષ્ય પ્રાપ્ત થઈ શકે.

શા માટે અમને પસંદ કરો?

વિશ્વસનીયતા અને પ્રતિબદ્ધતા

શ્રી બાલાજી ફાઉન્ડેશનના બધા પ્રોજેક્ટ્સ અને સેવાઓ પર પૂરી નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે કામ કરવામાં આવે છે.

સામાજિક જવાબદારી

અમે સમાજની જરૂરિયાતોને સમજી, તમામ ક્ષેત્રોમાં સમૃદ્ધિ અને સમાનતા લાવવા માટે દ્રઢ સંકલ્પિત છીએ.

વિશાળ પ્રભાવ

80,000થી વધુ લોકોને વેક્સીન આપવામાં, 35,000થી વધુ આયુષ્માન કાર્ડ જારી કરવામાં અને અનેક સામાજિક યોજનાઓમાં સહાયતા પૂરી પાડવામાં અમારો મહત્વનો યોગદાન રહ્યો છે.

વિશ્વસનીય અને કુશળ ટીમ

અમારી ટીમ પ્રતિષ્ઠિત અને અનુભવી છે, જે વિવિધ સેવાઓ અને પ્રોજેક્ટ્સને સફળતાપૂર્વક અમલમાં મુકે છે.

ટેકનોલોજીનો ઉપયોગ

આપણે આધુનિક તકનીક નો ઉપયોગ કરી વધુ થી વધુ લોકો ને એક મંચ પર ભેગા કરી એકમત કરવા માટે નું કાર્ય કરે છે. જેથી વધુ થી વધુ લોકો ને મદદ કરી શકાય..

ફોટો ગેલેરી